Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
No video available

શિનોર: સાધલી આઉટ પોસ્ટ ખાતે મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Sinor, Vadodara | Jul 15, 2024
આગામી મોહરમ પર્વ ને ધ્યાનમાં રાખી શિનોર પોલીસ દ્વારા સાધલી આઉટ પોસ્ટ ખાતે આજે સાંજે નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલે બન્ને સમાજના આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ચર્ચા વિચારણા કરી શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ નો પર્વ ઉજવવા અનુરોધ કર્યો હતો.આ શાંતિ સમિતિ ની બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

MORE NEWS