બનાસકાંઠા તપોધન બ્રાહ્મણ ધાણધાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલની હાજરીમાં યોજાયો હતો જેમાં નગરસેવિકા આશાબેન રાવલ સહિત સમાજના પ્રતિષ્ઠ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હોવાની જાણકારી આજે શુક્રવારે રાત્રે 9:30 કલાક આસપાસ મળી છે.