Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

કલોલના મુબારકપુર ગામના હુડકા વાસનો સુનિલકુમાર ગાંજા સાથે ધરપકડ કરી સેન્ટર જેલ હવાલે કરાયો

Kalol City, Gandhinagar | Jul 6, 2025
કલોલના મુબારકપુર ગામના હુડકા વાસનો સુનિલકુમાર જશુભાઈ વાઘેલા (ઉંમર 29) જિલ્લા બહારથી ગાંજો લાવતો હતો. તે પોતાના ઘરે અને આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતો હતો. છેલ્લા એક વર્ષમાં તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ બે ગુના નોંધાયા હતા. આરોપી નિયમિત જામીન પર મુક્ત થયો હતો. તે ફરી ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરે તેવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી. દરખાસ્ત મંજૂર થતાં આરોપીને અટકાયત કરી જેલ હવાલે કરાયો.

MORE NEWS

No related stories for this location.

કલોલના મુબારકપુર ગામના હુડકા વાસનો સુનિલકુમાર ગાંજા સાથે ધરપકડ કરી સેન્ટર જેલ હવાલે કરાયો - Kalol City News