ગોધરા: પોપટપુરા કાંકરીખાણ ગામે રેતીના પ્લાન્ટમાં ૨ વર્ષના માસુમ બાળકનું ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી મોત નિપજ્યું
ગોધરાના પોપટપુરા કાંકરીખાણ ગામે રેતીના પ્લાન્ટમાં ૨ વર્ષના માસુમ બાળકનું ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી મોત નિપજ્યું તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે,પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા કાંકરીખાણ ગામે આવેલા એક રેતીના પ્લાન્ટમાં કરૂણ ઘટના બનવા પામી છે. અહીં રમતા-રમતા પાણી પીવા જઈ રહેલા એક ૨ વર્ષના માસુમ બાળક પર બકેટ ટ્રેક્ટર નું ટાયર ફરી વળતા માસૂમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો શ્રમિક પરિવા