વટવા: શહેરમાં ખાડા પૂરવા મામલે AMCની 7 દિવસની ડેડલાઇન ફેલ
શહેરમાં ખાડા પૂરવા મામલે AMCની 7 દિવસની ડેડલાઇન ફેલ: રસ્તાઓ પોલા પડતાં ચેરમેને બચાવમાં આપી નવી તારીખો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજૂ કર્યો કામગીરીનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ચોમાસા પૂર્વે શહેરના મોટાભાગના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા હોવાનો અને ડ્રેનેજની કામગીરી 7 દિવસમાં પૂર્ણ થઈ જશે તેવો દાવો કર્યો છે, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સાત દિવસમાં ખાડા પૂરવાના વચન છતાં કામગીરી પૂર્ણ થઈ નથી, પરિણામે ગઈ