અંબાજી ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃ સંસ્થા)ની કારોબારી મીટીંગ યોજાઇ હતી જેમાં ગુજરાત ભર ના મોટી સંખ્યામાં ભૂદેવ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને આ કારોબારી યોજાઈ હતી જેમાં રાજ્ય કારોબારીના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા