સરકારી વિનયન કોલેજ તિલકવાડાના NSS યુનિટ દ્વારા રેંગણ ગામ ખાતે વાર્ષિક શિબિર યોજાઇ જેમાં પ્રભાત ફેરી, ગામનો આર્થિક-સામાજિક સર્વે, આઈ ચેકઅપ કેમ્પ, વન કવચની મુલાકાત, ઐતિહાસિક સ્મારકોની સાફ-સફાઈ, ગૌ-શાળાની મુલાકાત, ગૌ આધારિત ખેતી અને ગૌસંવર્ધન, પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત વ્યાખ્યાન, સરદાર પટેલ ઉપર ફિલ્મ નિદર્શન, રેંગણ ગામમાં સ્વચ્છતા અભિયાન, નર્મદા નદી સ્વચ્છતા અભિયાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી.