PMJAY યોજનાથી વડગામ તાલુકાના થુર લાભાર્થી ગામના મોઘાજી ઠાકોરે પોતાના પગની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી તેમને આજે શુક્રવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમને કહ્યું કે સરકારની આ યોજના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે અને આ યોજનાનો લાભ લઈને મેં પણ સારવાર કરાવી છે.