વટવા: અમદાવાદના વાડજ રામ કોલોનીમાં સાયકલ ચોર CCTVમાં કેદ! રાત્રિના અંધારામાં થયેલી ચોરીનો ખુલાસો
અમદાવાદના વાડજ રામ કોલોનીમાં સાયકલ ચોર CCTVમાં કેદ! રાત્રિના અંધારામાં થયેલી ચોરીનો ખુલાસો અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી રામ કોલોનીની સમુ બેનની ચાલીમાં રાત્રિના સમયે એક સાયકલ ચોરની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંધારી રાત્રે ચોરે સાવચેતીપૂર્વક આસપાસની તપાસ કરીને સાયકલ ચોરવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટના કેમેરામાં સ્પષ્ટ રીતે રેકોર્ડ થઈ ગઈ