ઓખામંડળ: દ્વારકા પોલીસને મળી મોટી સફળતા મહારાષ્ટ્ર થી મડર કરી ફરાર થયેલા ચાર આરોપીઓને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ
મહારાષ્ટ્ર થી મડર કરી ફરાર થયેલા ચાર આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે દ્વારકા ટાઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા ક્રાઈમ બ્રાન્ચ અને દ્વારકા પોલીસની સંયુક્ત ટીમે પાર પાડ્યું ઓપરેશન ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિંગ દ્વારા મહારાષ્ટ્રના પુણે સમર્થ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના તમામ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને મળી સફળતા