મહુવા: મહુવામાં ભાડાના ફ્લેટમાં ઘુસી તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ રીજન્સ મેઘા સિટી સોસાયટીમાં તોડફોડ અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ફ્લેટના માલિક નીલેષભાઈ મેખીયાએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રીજન્સ મેઘા સિટી બિલ્ડિંગ નંબર ૧૨માં આવેલ ફ્લેટ ભાડે આપ્યો હતો, જેમાં રણજીતભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગત તારીખ ૧૫ મેના રોજ બપોરના સમયે ત્રણ શખ્સો ફ્લેટે પહોંચ્યા હતા અને ઘરમાં હાજર જ્યોત્સનાબેન સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ફરિ