માંગરોળ: તાલુકા મથક ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
Mangrol, Surat | Nov 28, 2025 માંગરોળ તાલુકા મથક ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા 105 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા