અમદાવાદ શહેર: અસારવા જ્યુપીટર મિલના EWS ક્વાર્ટર્સમાં ગેરકાયદે કબજો જમાવી બેઠેલા 17 લોકો સામે કડક કાર્યવાહીના આદેશ
આજે શુક્રવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ AMC કચેરી ખાતેથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે અસારવા જ્યુપીટર મિલના EWS ક્વાર્ટર્સમાં ગેરકાયદે કબજો જમાવી બેઠેલા 17 લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.ગેરકાયદે વસવાટ મામલે માહિતી મળી હતી. ડેપ્યુટી કમિશનર દ્વારા કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.