ગોધરા: ગોધરા વડોદરા હાઈવે પર આવેલ હોટેલ ગ્રાન્ડ એકતા ખાઈ પત્રકાર એકતા પરિષદ પંચમહાલનું દ્વિતીય અધિવેશન યોજાયું
ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી હોટેલ ગ્રાન્ડ એકતા ખાતે પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું દ્વિતીય અધિવેશન યોજાયું હતું. આ પ્રસંગે પત્રકારોના હિત અને સુરક્ષા અંગે વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પત્રકારોની સામાજિક સુરક્ષાને ધ્યાને રાખીને પંચમહાલ જિલ્લાના પત્રકારોને ₹૧૦ લાખની વીમા પોલિસી અર્પણ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, અધિવેશન દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓ