વડગામ: પેપોળ ગામેથી પ્રેમ લગ્ન કરનાર યુવતીને અપહરણ કરીને લઈ જતા 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ
વડગામ તાલુકાના પેપર ગામેથી પ્રેમ લગ્ન કરનાર યુવતીને અપહરણ કરીને લઈ જતા વડગામ પોલીસ મથકે બહાર લોકો સામે ફરિયાદ નોંધાય હોવાની જાણકારી આજે સોમવારે રાત્રે 9:15 કલાક આસપાસ મળી છે.