આંકલાવ: વીરકુવા ચોકડી વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલ ઈસમ ઝડપાયો, પોલીસે કાર્યવાહી કરી
Anklav, Anand | Oct 13, 2025 તડીપાર કરવામાં ઇસમ આંકલાવમા આવેલ વીરકુવા ચોકડી વિસ્તારમાં આવતા જ પોલીસને માહિતી મળતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.