Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: પરવડી ચોકડીથી ચર્ચ સર્કલ વચ્ચે યુવતીનો રૂ. 15 હજારનો કિંમતી મોબાઈલ ગુમ: પોલીસમથકે જાણવાજોગ નોંધાઈ

Godhra, Panch Mahals | May 28, 2026
ગોધરાના પરવડી ચોકડીથી ચર્ચ સર્કલ વચ્ચે ૨૬ વર્ષીય જ્યોતિકાબેન પટેલનો રૂ. ૧૫,૦૦૦ કિંમતનો રાખોડી રંગનો મોબાઈલ ફોન ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. ૧૮ મેના રોજ પસાર થતી વખતે મોબાઈલ ક્યાંક પડી ગયો હતો અથવા ખોવાઈ ગયો હતો. યુવતીએ પોતાના સ્તરે ઘણી શોધખોળ કરી છતાં મોબાઈલનો કોઈ પતો લાગ્યો નહોતો. અંતે તેમણે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સંપર્ક કરતા પોલીસે ગુમ થયાની જાણવા જોગ નોંધ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS