ડેડીયાપાડા સાગબારા ના લોકલાડીલા એવા ધારાસભ્ય તેમજ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાતમી ડિસેમ્બરના રોજ ઝંખવાવ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે વરિષ્ઠ આગેવાન સ્વર્ગીય તેમનુ પુષ્પાંજલિ કરીને આ રેલીનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે બધા સૌ આદિવાસી ભાઈઓ બહેનો ભેગા મળીને આ રેલીમાં જોડાઈ.