Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તારાપુર: ચાંગડા ગામે ખેતરમાં આવેલ ગોડાઉનમાં ભીષણ આગ, પરાળના ગંઠા, ટ્રોલી અને મશીનના પૈડાં બળીને ખાખ

Tarapur, Anand | Jun 22, 2026
તારાપુરના ચાંગડા ગામે ખેતરમાં આવેલ એક ગોડાઉનમાં અચાનક લાગેલી વિકરાળ આગને કારણે ભારે નુકસાન થવા પામ્યું છે. આ ગોડાઉન ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિના ખેતરમાં આવેલું હતું, જેમાં પરાળના ગંઠા સંગ્રહ કરવામાં આવ્યા હતા.ગોડાઉનમાં રહેલા પરાળના ગંઠામાં કોઈ કારણસર આગ લાગી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અકસ્માતમાં ગોડાઉનમાં રહેલા પરાળના ગંઠા ઉપરાંત ખેતી કામમાં વપરાતી ટ્રોલી અને ગંઠા પાડવાનું મશીન પણ આગની ઝપેટમાં આવી જતાં ટાયરો બળી ગયા હતા.
તારાપુર: ચાંગડા ગામે ખેતરમાં આવેલ ગોડાઉનમાં ભીષણ આગ, પરાળના ગંઠા, ટ્રોલી અને મશીનના પૈડાં બળીને ખાખ - Tarapur News