Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા તાલુકાના ચંચેલાવ પાસે બાઈક ચાલકને બચાવવા જતા આઇસર ટ્રક પલટી

Godhra, Panch Mahals | May 16, 2026
ગોધરા તાલુકાના ચંચેલાવ નજીક શનિવારે એક લોડીંગ આઇસર ટ્રક અકસ્માતે પલટી ગઈ. દાહોદથી ગોધરા જતા ટ્રક ચાલકે અચાનક સામે આવેલા બાઈક સવારને બચાવતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક પલટી જતાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી અને તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ટ્રકનો માલ રોડ પર ફેલાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમે તાત્કાલિક પહોંચી મદદ કરી, સામાન હટાવી માર્ગ ફરી શરૂ કર્યો.

MORE NEWS