Public App Logo
Jansamasya
Shortnews
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews

ગોધરા: ગોધરા તાલુકા પોલીસમથક ખાતે પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Godhra, Panch Mahals | Apr 10, 2026
ગોધરા તાલુકા પોલીસમથકે સાર્થક સેવા ફાઉન્ડેશન, પંચમહાલ જિલ્લા પોલીસ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે સ્વયં રક્તદાન કરીને શિબિરનો પ્રારંભ કર્યો, સાથે પી.આઇ. એ. વાય. પટેલે પણ સહભાગ લીધો. પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ શિબિર થેલેસેમિયા અને સિકલસેલથી પીડિત આશરે 184 બાળકો માટે જીવનદાયી સાબિત થશે, કારણ કે તેમને નિયમિત રક્તની જરૂરિયાત રહે છે.