અંકલેશ્વર મીરા નગર ગામમાં છઠ પૂજન પર્વને લઈ ગામના સરપંચ રતિલાલ પટેલે પ્રતિક્રિયા આપી હતી. અંકલેશ્વરમાં ઉત્તર ભારતવાસીઓ દ્વારા નહેર, કુંડ તેમજ તળાવ અને નદી કિનારે સ્થળે ઊભા કરવામાં આવેલ પૂજા સ્થળ ખાતે પરંપરાગત ઢબે છઠ્ઠ પૂજા કરી ઉત્સવને ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરી હતી.