અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મંત્રી બનતા અંકલેશ્વર ખાતે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મંત્રી બનતા અંકલેશ્વર ખાતે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઢોલ નગારા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાભપાંચમના રોજ ઇશ્વરસિંહ પટેલ મંત્રી તરીકે ચાર્જ સંભાળશે.