અસારવા: દાણીલીમડા વિસ્તારમાં PCBની કાર્યવાહી, વિદેશી દારૂ સાથે ઓટો રિક્ષા જપ્ત
દાણીલીમડા વિસ્તારમાં PCBની કાર્યવાહી, વિદેશી દારૂ સાથે ઓટો રિક્ષા જપ્ત અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં PCB દ્વારા પ્રોહિબિશન હેઠળ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. તા. 18 જૂન 2026ના રોજ દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલા આલીશાન કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ બોટલો તથા બીયરના ટીન મળી કુલ 72 નંગનો જથ્થો કબજે કર્યો હતો