વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે જાહેરમાં મારામારી, 2 શખ્સોએ મળીને એક યુવકને જાહેરમાં માર્યો માર હથિયાર વડે 2 શખ્સો એક યુવક પર તુટી પડ્યા યુવકે કેટલાક લોકોને બોલાવીને બંને યુવકોને માર્યો માર સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ક્યાં કારણોસર ઝઘડો થયો તે હજુ નથી આવ્યું સામે