અમદાવાદ શહેર: SG હાઇવેને ડસ્ટ-ફ્રી બનાવવાના દાવા વચ્ચે ધૂળ ઉડાડતા ડમ્પરનો વીડિયો વાયરલ
SG હાઇવેને ડસ્ટ-ફ્રી બનાવવાના દાવા વચ્ચે ધૂળ ઉડાડતા ડમ્પરનો વીડિયો વાયરલ અમદાવાદના SG હાઇવેને ડસ્ટ-ફ્રી બનાવવાના દાવાઓ વચ્ચે રસ્તા પર ધૂળ ઉડાડતા ડમ્પરનો વીડિયો સોશિયલ 18 તારીખના સવારે 11 વાગ્યાની આસપાસ સામેે આવ્યો છે. રોજિંદા પસાર થતા વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આવી સ્થિતિ મુશ્કેલીભરી બની રહી છે. વીડિયોમાં ખુલ્લા ડમ્પરોથી ઉડતી ધૂળ અને કાંકરીઓ રસ્તા પર જોખમ ઊભું કરતી દેખાઈ રહી છે. ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર