ગોધરા: જૈન યુથ ગોધરા તરફથી પ્રથમ વાર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન,જેમાં ૨૦૦ યુનિટ રક્ત એકત્રિત થયા હતા
થેલેસેમિયા અને સિકલ સેલના દર્દીઓની મદદ માટે એક ગોધરામાં ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા ના રાયણવાડી સોસાયટી સ્થિત જૈન ઉપાશ્રય-૨૯ ના પટાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. “રક્તદાન... મહાદાન...” ના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં પ્રથમ વખત જ મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેગા બ્લડ ડોનેશન કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને કુલ ૨૦૦ જેટ