ગોધરા: સરસવા-જોઈનિંગ ઊંબેર રોડનું ₹2.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત, ધારાસભ્ય નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત
મોરવા હડફના સરસવા-જોઈનિંગ ઊંબેર રોડનું ₹2.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત, ધારાસભ્ય નિમિષાબેન સુથાર રહ્યા ઉપસ્થિત,પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના સરસવા ગામ ખાતે સરસવા-જોઈનિંગ ઊંબેર રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ માર્ગથી વિસ્તારના લોકોને વધુ સારી અને સુગમ અવરજવરની સુવિધા ઉપલબ્ધ થશે. માર્ગ સુવિધા મ