કડી: કડી ના નાનીકડી વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ માં ગરબાના પ્રોગ્રામમાં પાર્કિગની અવ્યવસ્થા ના કારણે 108 ટ્રાફિકમાં ફસાઈ
Kadi, Mahesana | Sep 20, 2025 નાનીકડી ગામ પાસે આવેલ પાર્ટી પ્લોટમાં યોજાયેલ રંગતાળી ગરબામાં વાહન પાર્કિંગ ની સમસ્યા ઉભી થઈ હતી. જેનાં કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગરબે રમવા આવેલ ખેલૈયાઓ ને પણ 1 કિલોમીટર દૂર વાહન મૂકી ગરબા સ્થળે ચાલીને જવું પડ્યું હતું. ભારે ટ્રાફિક જામ ને કારણે 108 એમ્બ્યુલન્સ વાન પણ ટ્રાફિક માં ફસાઈ હતી.