ભાવનગર શહેર: બોટાદના હરણકુઇ વિસ્તારમાં શ્રમિક આધેડને વિજશોક લાગતા સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jun 1, 2026
બોટાદ જિલ્લાના હરણકુઇ વિસ્તારમાં એક શ્રમિકને વીજશોક લગવાની ઘટના બની હતી. જે બનાવ અંગે જણાવ્યા અનુસાર બોટાદના હરણકુઇ વિસ્તારમાં કડિયાકામ કરતા સમયે વિજશોક લાગતા શ્રમિકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.