લાઠી: લાઠી પોલીસ પરિવાર દ્વારા વિજયાદશમીના પર્વે કરવામાં આવ્યું શસ્ત્રપૂજન
Lathi, Amreli | Oct 20, 2026 વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે લાઠી પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓએ શસ્ત્રોનું પૂજન કરીને સમાજમાં સુખ, શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.