અસારવા: ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહેશે!
ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહેશે!:ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેને ચાર્જ મળી શકે, નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ! રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ટર્મ આજે 30 જૂન પૂરી થવાની છે, ત્યારે નવા કુલપતિ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ નવા કાયમી કુલપતિ ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવશે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિ