દસ્ક્રોઈ: વટવામાં બંગાળી સમાજનો ડબલ ઉત્સવ: ભાજપની જીતની ઉજવણી સાથે રવીન્દ્રનાથ ટાગોર જયંતિ ઉજવાઈ
વટવામાં બંગાળી સમાજનો ડબલ ઉત્સવ: ભાજપની જીતની ઉજવણી સાથે રવીન્દ્રનાથ ટાગોર જયંતિ ઉજવાઈ અમદાવાદના વટવા વિસ્તારમાં બંગાળી સમાજ દ્વારા ખુશી અને ઉત્સાહભર્યો અનોખો 9 તારીખના 11 વાગ્યે કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં મળેલી ભવ્ય જીતના ઉપલક્ષ્યે સમાજના ભાઈઓ અને બહેનોએ અબીલ-ગુલાલ સાથે જશ્ન મનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિશ્વવિખ્યાત સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની પણ ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક માહોલ વચ