દસ્ક્રોઈ: AMCની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ,MLA કૌશિક જૈનની કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિતિથી NSUIના શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો
AMCની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ: ભાજપ MLA કૌશિક જૈનની કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિતિથી NSUIના શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો AMCની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં 1552 જેટલા ઉમેદવાર નોંધાયા છે. આમ 48 વોર્ડની 196 બેઠક સામે ઉમેદવારોનો આંકડો ઘણો ઊંચો છે. કલેક્ટર કચેરીમાં વિરોધ આજે તમામ ફોર્