દસ્ક્રોઈ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ ગામ રોડ પર આવેલી ગ્રીન અલ્તેજા – રોયલ ફીનિક્સ સોસાયટીમાં ભીષણ આગ લાગી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ ગામ રોડ પર આવેલી ગ્રીન અલ્તેજા – રોયલ ફીનિક્સ સોસાયટીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ જોરદાર રીતે ફેલાતી જોવા મળી રહી છે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાળા દેખાઈ રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્