વઢવાણ: સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઓલ ખાતે રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો જેમાં રોજગાર એનાયત પત્ર પ્રોવિઝનલ ઓફ લેટર અને આઈ.ટી.આઈ ના અપગ્રેડેશન માટેના એમ યુ કરવામાં આવ્યા હતા