દસ્ક્રોઈ: અમદાવાદના ઠક્કરનગરમાં ટ્રાફિક પોલીસની ચોંકાવનારી હરકત
નો-એન્ટ્રીમાં ટ્રક રોકવા કોન્સ્ટેબલે ઈંટ ફેંકી
અમદાવાદના ઠક્કરનગરમાં ટ્રાફિક પોલીસની ચોંકાવનારી હરકત નો-એન્ટ્રીમાં ટ્રક રોકવા કોન્સ્ટેબલે ઈંટ ફેંકી ટ્રક ન રોકાતા કોન્સ્ટેબરે ઈંટ વડે કર્યો પથ્થરમારો ટ્રક ડ્રાઈવરને પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયો, તપાસ શરૂ..