ગોધરા: ગોધરામાં સગા મામાના દીકરાએ જ કેન્સર પીડિત મામીની સારવાર માટે રાખેલા રોકડા અને દાગીના સહિત ₹ 20 લાખની ચોરી કરી
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં સગા પિતરાઈ ભાણેજે જ વિશ્વાસઘાત કરી કેન્સર પીડિત મામીની સારવાર માટે રાખેલા ₹૨૦ લાખની ચોરી કરી છે. વેપારી સુનિલભાઈ પારવાણી પત્નીની કેન્સરની દવા લેવા વડોદરા ગયા હતા, ત્યારે તેઓ જેને દીકરાની જેમ રાખતા હતા તે વિરેન લાલવાણીએ તેના મિત્ર સાથે મળીને ઘરમાંથી ₹૧૧.૧૨ લાખ રોકડા અને ₹૮.૮૭ લાખના દાગીના ચોરી લીધા હતા. સોસાયટીના CCTV ફૂટેજમાં વિરેન થેલો લઈને નીકળતો દેખાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને તેણે ગુનો કબૂલ્યો હતો. શરૂઆતમાં સામાજિ