થરાદ: થરાદ ખાતે મેગા આરોગ્ય ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો
થરાદ ખાતે મેગા આરોગ્ય ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો...વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના ૫૫ મા જન્મદિવસ નિમિતે કરાયું આયોજન....બનાસડેરી અને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન બનાસ જનરલ હોસ્પીટલના પાલનપુરના ઉપક્રમે યોજાયો કેમ્પ...સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે કરાયું મેગા આરોગ્ય ચેકઅપનુ આયોજન...