ભાવનગર શહેર: ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાન ખાતે યુવક પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Jun 17, 2026
ભાવનગર શહેરના ચિત્ર ફુલસર વિસ્તારમાં યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. ચિત્રા ફુલસર વિસ્તારમાં એક યુવક પર કેટલાક શખ્સો દ્વારા ઘરથી બહાર બોલાવી હુમલો કરાયો હતો. જેમાં યુવકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે યુવકે પોલીસને જાણ કરી હતી.