ઘોઘા: ઘોઘા તાલુકાના અવાણીયા ગામ ભૂતેશ્વર રોડ ઉપરથી 10 ઇંગ્લિશ દારૂના કોટર સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાલુકાના અવાણીયા ગામ ભૂતેશ્વર રોડ ઉપરથી 10 ઇંગ્લિશ દારૂના કોટર સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અવાણીયા ગામ ભૂતેશ્વર રોડ ઉપર એક ઈસમ હાથમાં થેલી લઈને શંકાસ્પદ રીતે ઉભેલ હોય ત્યારે આ ઈસમને રોકી તેનું નામ ઠામ પૂછતા તેનું નામ અજયભાઈ રવજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 23 રહે કૃષ્ણ પરા શેરી નંબર ચાર ગૌશાળા વાળાની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા થેલીમાંથી 10 ઇંગલિશ દારૂના કોટર મળી આવ્યા હતા ત્યારે આ ઈ