ગોધરા: ગોધરાના ચર્ચ સર્કલ ખાતે ABVPનું GCAS પોર્ટલ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગોધરાના ચર્ચ સર્કલ ખાતે ABVP દ્વારા GCAS પોર્ટલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યો. ABVPએ જણાવ્યું કે પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને મર્યાદિત વિકલ્પો મળે છે, તેથી તેનો સમાવેશ કરવાની માંગ ઉઠાવવામાં આવી. ટ્રાઈબલ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાતી ₹300 ફી ઘટાડવાની પણ માંગ કરવામાં આવી. ઉપરાંત, પોર્ટલની તકનીકી ખામીઓ દૂર કરવાની જરૂરિયાત દર્શાવવામાં