ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીના જન્મદિને યુવા મોરચા દ્વારા 'સેવા એ જ સંગઠન'નો મંત્ર સાર્થક કરાયો.ગોધરા ના ધારાસભ્ય સી.કે. રાહુલજીના જન્મ દિવસની આજે ભાજપના કાર્યકરો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભપકાદાર કાર્યક્રમોના બદલે સેવાની પ્રાથમિકતા આપતા, ભારતીય જનતા યુવા મોરચા પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરના હોદ્દેદારો દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો હતો. યુવા મોરચાના કાર્યકરો અને હોદ્દેદારોએ સ્થાનિક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં