🚨 વાપી GIDCમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ભારે વરસાદના પગલે પટેલ સમાજ વાડી રોડ, GIDC વાપી વિસ્તારમાં પાણી ભરાતા Vapi Notified GIDC Fire Team દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.
રેસ્ક્યુ દરમિયાન અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરીને માનવતાની સેવા પણ કરવામાં આવી.
🙏 મુશ્કેલ સમયમાં ફરજ નિભાવતી રેસ્ક્યુ ટીમને સલામ.
📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @vapi_update
#Vapi #GIDCVapi #RescueOperation #HeavyRain #FloodUpdate VapiUpdate Gujarat FireTeam EmergencyResponse
Vapi, Valsad | Jul 29, 2026