Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ બહાર વધુ એક વાહન ભૂવામાં ખાબક્યું, ટ્રાફિકની સમસ્યા વકરી

Godhra, Panch Mahals | May 25, 2026
ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ગતરોજ રેતી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યા બાદ, આજે ફરી એ જ વિસ્તારમાં ઇંટો ભરેલું એક ટ્રેક્ટર અચાનક પડેલા ભૂવામાં ફસાઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અત્યંત વ્યસ્ત માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. સતત બીજા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્રની ઘોર બેદરકારી તેમજ રસ્તાની નબળી ગુણવત્તા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

MORE NEWS