સિહોર: ખૂનની કોશિશના આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડતી સોનગઢ પોલીસ ચાર આરોપીને ઝડપી પાડ્યા
સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ખુનની કોશીષના આરોપી શોધી કાઢવા સુચના આપેલ હતી. જેથી સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર બી.બી.સોલંકી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, દરમ્યાન બાતમી હકીકત આધારે સોનગઢ પો.સ્ટે ગુ. આરોપી (૧) અક્ષયભાઇ હરેશભાઇ મકવાણા 2.કુલદીપભાઇ ઉર્ફે અગલો ધનજીભાઈ ગોહેલ (૩) ગૌતમભાઇ ઉર્ફે ગોલુ રમેશભાઈ 4ભાવેશભાઇ ઉર્ફે ભાવલો હીમતભાઈ આમ ચારેય આરોપીઓને ગણતરીની કલાકમાં ઝડપી પાડેલ