Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘ક્રિએટર કોન્ક્લેવ-2026’ નું ભવ્ય આયોજન; જાણીતા પોડકાસ્ટર થડેશ્વરે આપ્યું માર્ગદર્શન

Godhra, Panch Mahals | Apr 24, 2026
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘ક્રિએટર કોન્ક્લેવ-2026’ નું ભવ્ય આયોજન; જાણીતા પોડકાસ્ટર થડેશ્વરે આપ્યું માર્ગદર્શન. ગોધરા ની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) દ્વારા ડિજિટલ યુગના ઉભરતા કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે એક વિશેષ ‘SGGU ક્રિએટર કોન્ક્લેવ-2026’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા પોડકાસ્ટર જય જય થડેશ્વર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘ક્રિએટર કોન્ક્લેવ-2026’ નું ભવ્ય આયોજન; જાણીતા પોડકાસ્ટર થડેશ્વરે આપ્યું માર્ગદર્શન - Godhra News