ઓખામંડળ: ભાણવડના ત્રણ પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપમાં કરેલ લૂંટના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને LCB એ ઝડપી પાડયો
દ્વારકા જિલ્લાના ભાણવડના ત્રણ પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપમાં કરેલ લૂંટના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો દ્વારકા જિલ્લાના ભાણવડના ત્રણ પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપમાં રાત્રિના સમયે કેટલાક ઇસમોએ હથિયાર તથા પથ્થરમારો કરી પેટ્રોલ પંપ ખાતે હાજર માણસોને માર મારી રોકડ રૂપિયા ની લૂંટ ચલાવી આરોપીઓ છેલ્લા 27 વર્ષથી નાસ્તો ફરતો હતો દેવભૂમિ દ્વારકા એલસીબીએ પોરબંદર જામનગર રોડ કપુરડી ના પાટીયા પાસેથી આરોપીને ઝડપી તેની સામે