ભાવનગર શહેર: ડૉ બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પૂર્વે ભાજપ દ્વારા જશોનાથ સર્કલ ખાતે પ્રતિમાની સાફસફાઈ કાર્યક્રમ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
ભાવનગર ખાતે આજ રોજ તા. ૧૩/૦૪/૨૦૨૬, સોમવારના રોજ જશોનાથ સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા સાફ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આંબેડકરજીની પ્રતિમા તેમજ આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના દ્વારા સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.