ધોરાજી: પાટણવાવ નજીક ફરી એક વખત દીપડાના રસ્તા પર આટા ફેરા કરતા હોવાના વિડીયો સામે આવ્યા
Dhoraji, Rajkot | Sep 30, 2025 ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે રસ્તા પર દીપડો આંટાફેરા કરતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ થયા છે જેને લઇને મુસાફરો પ્રવાસીઓ તેમજ ભક્તો શ્રદ્ધાળુઓમાં રાત્રિ દરમિયાન આટા ફેરા કરતા દીપડાના આ વીડિયોને લઈને ભય ફેલાયો છે.